• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • Dahod - પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.

પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.

ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0) દાહોદ 33 24 ગોધરા 33 24 સૂર્યાસ્ત આજે 19.17 pm સૂર્યોદય કાલે 6.12 am ન્યૂઝ ફટાફટ...

DivyaBhaskar News Network | Updated - Sep 06, 2018, 02:21 AM
Dahod - પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.

ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0)

દાહોદ 33 24

ગોધરા 33 24

સૂર્યાસ્ત આજે

19.17 pm

સૂર્યોદય કાલે

6.12 am

ન્યૂઝ ફટાફટ

ખાડી ફળીયામાંથી બે જુગારીઓ ફરાર

ગોધરા | ગોધરાના સિદુરી માતાના મંદીર પાસે વરલી મટકાનો જુગાર ચલાવતાં સિકદર બેલી તથા સંજય ક્રિચયન પોલીસના છાપા દરમિયાન ફરાર થયા હતા. પોલીસે વરલી મટકાના જુગારના મુદ્દામાલ સાથે ઓમપ્રકાશ તારાણીને પકડયો હતો.

ડેરોલ ગામે પાસે બાઇકે એકને અડફેટમાં લીધો

ગોધરા | કાલોલના ડેરોલ ગામ પાસેના રોડ ઉપર અજાણ્યો બાઇક ચાલક પોતાની બાળક પુરપાટ ચલાવીને રસ્તની સાઇડે ચાલતા મીનાબેનને અડફેટમાં લઇને ઇજાઓ કરીને નાસી ગયો હતો.

નાના બાળકને એકટીવા ચલાવવા આપતાં કાર્યવાહી

ગોધરા | ગોધરાના પટેલવાડા વિસ્તારમાં એકટીવા માલીકે નાના બાળકને એકટીવા વગર લાયસન્સે ચલાવવા આપતાં પોલીસે એકટીવાના માલિક વીરુદ્ધ ગુનો નોધ્યો હતો.

ભારતીય બનાવટનો દારૂ ઝડપાયો

ગોધરા | શહેરાના ગોપી મંગલીયાણા ગામે રાજેશપરમારે દિનેશ પાસેથી 6500 રૂનો ભારતીય બનાવટનો દારૂ લઇને બાઇક ઉપર જતાં પોલીસના ચેકીંગ દરમિયાન ઝડપાઇ ગયો હતો.

કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ-મેઇલ કરો

9099203204 (દાહોદ જિલ્લા માટે)

9737115470 (પંચ-મહિ. જિલ્લા માટે)

dbgodhra@gmail.com

dbdahod@gmail.com

અંદર વાંચો

પાવાગઢમાં લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓ પ્રાથમિક સુવિધાથી વંચિત (પેજ-04)

હાલોલ રાજગઢ પાસેથી કલતખાને લઇ જવાતા 10 પશુ બચાવી લેવાયા (પેજ-04)

પંચ તંત્ર

આ વખતે એિશયન ગેમમાં કોમ્પ્લાન, હોિર્લક અને બુશ્ટને બદલે ભાખરી ખાવાવાળા ‘ગોલ્ડ મેડલ’ લઇ આવ્યા !

X
Dahod - પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App