• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • Dahod - દાહોદ જિલ્લામાં વરસાદ ખેંચાતા જળાશયો હજી પુરા ભરાયા નથી

દાહોદ જિલ્લામાં વરસાદ ખેંચાતા જળાશયો હજી પુરા ભરાયા નથી

દાહોદ શહેર અને જિલ્લાના તમામ નવ તાલુકાઓમાં છેલ્લા સપ્તાહથી વરસાદ ખેંચાતા ઉનાળા જેવી ગરમીનો પ્રારંભ થવા પામ્યો...

DivyaBhaskar News Network | Updated - Sep 06, 2018, 02:21 AM
Dahod - દાહોદ જિલ્લામાં વરસાદ ખેંચાતા જળાશયો હજી પુરા ભરાયા નથી
દાહોદ શહેર અને જિલ્લાના તમામ નવ તાલુકાઓમાં છેલ્લા સપ્તાહથી વરસાદ ખેંચાતા ઉનાળા જેવી ગરમીનો પ્રારંભ થવા પામ્યો છે. છેલ્લા દાયકાની સરેરાશ મુજબ એમેય વરસાદ ઓછો છે ત્યારે ગત વર્ષોની માફક પાછોતરો વરસાદ સરેરાશની પૂર્તિ કરી શકશે તેવી સંભાવનાઓ છે. પરંતુ, આ વર્ષે પાછોતરો વરસાદ પણ જોઈએ તે પ્રમાણમાં નહીં પડતા લોકો ચિંતામાં ગરકાવ થયા છે. દાહોદ જિલ્લાના બહુધા વિસ્તારોમાં કડાણાની મહેર થઈ છે એટલે પીવાના પાણી માટે ચિંતા જેવું નથી પણ જમીનમાં જોઈએ તેવો વરસાદ નહીં પચતા ઠંડક થવા પામી નથી. દાહોદમાં ઉડતી ધૂળનો પ્રશ્ન ના થાય તે માટે ઝીરો લેવલના રસ્તા મોટાભાગના વિસ્તારોમાં બની

...અનુ. પાન. નં. 2

X
Dahod - દાહોદ જિલ્લામાં વરસાદ ખેંચાતા જળાશયો હજી પુરા ભરાયા નથી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App