Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Dahod » Dahod - પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.

પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 02:21 AM

ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0) ગોધરા 33 24 દાહોદ 33 24 સૂર્યાસ્ત આજે 19.17 pm સૂર્યોદય કાલે 06.12 am પહેલાં ગુડ ન્યૂઝ...

  • Dahod - પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.

    ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0)

    ગોધરા 33 24

    દાહોદ 33 24

    સૂર્યાસ્ત આજે

    19.17 pm

    સૂર્યોદય કાલે

    06.12 am

    પહેલાં ગુડ ન્યૂઝ

    ગણેશ મંડળોની નોંધણી કરાશે

    ભરૂચ | સનાતન હિન્દુ ઉત્સવ સમિતીના પ્રમુખેે જણાવ્યું છે કે, દર વર્ષની જે ઉજવાતાં ગણેશ મહોત્સવનું દસ દિવસ પછી શોભાયાત્રા કાઢી વિસર્જન કરાય છે. જેની પરમીશનના ફોર્મ દરેક ગણેશ યુવક મંડળોએ ફરજિયાત આગામી 9મી સપ્ટેમ્બરેં રૂંગટા આઇ હોસ્પિટલ પાસેની વિશ્વકર્મા વાડી ખાતે ભરવા જણાવાયું છે.

    ન્યૂઝ ફટાફટ

    હાલોલમાં નજીવી બાબતે મારામારી

    ગોધરા | હાલોલના ટેકરા ફળીયામાં મારા મોબાલઇમાં ડેટા કેમ નાખી આપતો નથી તેમ કહીને અનીસ તથા તોસિફને લાકડીના ફટકા મારીને ઇજાઓ કરીને પહોચાડવામાં આવી હતી.

    ગોધરાના ખાડી ફળીયામાં અકસ્માતમાં એકનું મોત

    ગોધરા | ગોધરાના ખાડી ફળીયા પાસેના રોડ ઉપર ટ્રક ચાલક ઢોલાની અશોક હરીશચંદ્રનાએ પોતાના કબજાની ટ્રક પુરપાટ ચલાવીને ઇસમને ટક્કર મારીને ઇજાઓ પહોચાડીને મોત નિપજાવ્યુ઼ હતું.

    ગોધરામાંથી 3 વરલી મટકાના જુગારીઓ ઝડપાયા

    ગોધરા | ગોધરાના લીમડી ફળીયામાં ખુલ્લામાં વરલી મટકાનો જુગાર રમાડતાં મુસ્તાક મન્સુરી, શબ્બીર કુરેશી તથા ગફાર મિસ્ત્રીનાઓને પોલીસે દરોડો પાડીને જુગારના મુદ્દામાલ સાથે ઝડપી પડયા હતા.

    વાવાકુડલીગામે ઉછીના પૈસા બાબતે મારામારી

    ઘોઘંબા | વાવાકુડલી ગામે લીલીબનને ઉછીના આપેલા 2 હજારની માંગણી કરતાં રાજુ, મથુર, રસીક તથા પ્રકાશે લીલાબેનને તથા રમેશભાઇને લોખંડની પાઇપ મારીને ઇજાઓ કરી હતી.

    કાળીયાવાવ ગામે રીપોર્ટર છુ કહીને લાકડી મારી

    ગોધરા | કાળીયાવાવમાં દુકાનમાં બસેલાને કલ્પેશ પંચોલીએ તમો લુખ્ખાઓ અહિ શું કરો છો હુ઼ પ્રેસ રીપોર્ટર છુ઼ કહીને ફોટા પાડતો હતો. તેને ફોટો પાડવાની ના પાડતાં મારમારીને ઇજાઓ કરી હતી.

    કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ-મેઇલ કરો

    9099203204 (દાહોદ જિલ્લા માટે)

    9737115470 (પંચ-મહિ. જિલ્લા માટે)

    dbgodhra@gmail.com

    dbdahod@gmail.com

    અંદર વાંચો

    ગોધરામાં પોલીસ વડા દ્વારા ટ્રાફીક અંગેની જાગૃતતા લાવવાનું અભિયાન (પેજ-04)

    પંચમહાલ-દાહોદ જિલ્લાના તલાટી દ્વારા માંગણી સંદર્ભે આવેદન અપાયા (પેજ-04)

    પંચ તંત્ર

    ગુજરાતના સૌથી વધુ સમૃદ્ધ જ્ઞાતિ માટેના ‘અનમત’ માટે હાિર્દકના આમરાંત ઉપવાસ !!

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending