સિગ્નલના કેબલો ચોરી કરતાં બે યુવકો રંગેહાથ ઝડપાયાં

Dahod - સિગ્નલના કેબલો ચોરી કરતાં બે યુવકો રંગેહાથ ઝડપાયાં

DivyaBhaskar News Network

Sep 07, 2018, 02:21 AM IST
દાહોદ શહેરમાં ઇલેક્ટ્રીક સાઇડ પાસેથી રેલવે સિગ્નલ કેબલો કાપીને ચોરી કરનારા નઢેલાવ ગામના બે યુવકો RPFની સતર્કતાથી પરોઢે ઘટના સ્થળેથી રંગેહાથ ઝડપાઇ ગયા હતાં. આ બંને યુવકો સામે રેલવે એક્ટ મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના 19 વર્ષિય અવલ નરેશ અને અતુલ નગરસિંહે ધામરડા

...અનુ. પાન. નં. 2

X
Dahod - સિગ્નલના કેબલો ચોરી કરતાં બે યુવકો રંગેહાથ ઝડપાયાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી