દાહોદ જિલ્લામાં તલાટીઓ 10મીએ કાળી પટ્ટી ધારણ કરશે

કલેક્ટર, ડીડીઓ અને એસ.પીને આવેદન આપ્યું

DivyaBhaskar News Network | Updated - Sep 07, 2018, 02:21 AM
Dahod - દાહોદ જિલ્લામાં તલાટીઓ 10મીએ કાળી પટ્ટી ધારણ કરશે
પાંચ પડતર પ્રશ્નોને લઇને દાહોદ જિલ્લાના તલાટી કમ મંત્રીઓએ ગુરુવારે કલેક્ટર, ડીડીઓ અને એસ.પીને આવેદન પત્ર આપ્યા હતાં. માગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળના નેજા હેઠળ જિલ્લાના તલાટીઓએ ચાર તબ્બકામાં આંદોલન કરવાની ઘોષણા કરી છે. તે અંતર્ગત 10મી તારીખે તલાટીઓ કાળી પટ્ટી બાંધીને કામગીરી કરશે.

દાહોદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના નેજા હેઠળ તલાટીઓ ભેગા થઇને દાહોદ ધસી આવ્યા હતાં. તેમના દ્વારા કલેક્ટર, ડીડીઓ અને એસ.પીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનમાં તલાટી કમ મંત્રીના ઉચ્ચ પગાર ધોરણ, વિસ્તર અધિકારી તરીકે બઢતીનો માર્ગ ખુલ્લો કરવા , 2004થી ભરતી

...અનુ. પાન. નં. 2

દાહોદમાં વિવિધ માગણીઓ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપતાં તલાટી. સંતોષ જૈન

X
Dahod - દાહોદ જિલ્લામાં તલાટીઓ 10મીએ કાળી પટ્ટી ધારણ કરશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App