સીમલાઘસીમાં મોટર સાઇકલની અડફેટે આવેલી મહિલાનું મોત

Dahod - સીમલાઘસીમાં મોટર સાઇકલની અડફેટે આવેલી મહિલાનું મોત

DivyaBhaskar News Network

Sep 11, 2018, 02:21 AM IST
દાહોદ | દેવગઢ બારિયાના ટીમરવા ગામના ગીરીશભાઇ ગમારની માતા સીમલાઘસી ગામે પગપાળા જઇ રહી હતી. તે વખતે સવારના 11 વાગ્યાના અરસામાં મોટર સાઇકલને પુરપાટ ચલાવીને લાવતાં ચાલકે ગીરીશભાઇના માતાને અડફેટમાં લીધા હતાં. ઘાયલ થયેલા માતાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. માથાની ઇજાને કારણે સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું હતું. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

X
Dahod - સીમલાઘસીમાં મોટર સાઇકલની અડફેટે આવેલી મહિલાનું મોત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી