ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0)
દાહોદ 32 23
ગોધરા 32 23
સૂર્યાસ્ત આજે
19.48 pm
સૂર્યોદય કાલે
6.23 am
ન્યૂઝ ફટાફટ
ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
ગોધરા | પોલીસ વડાની સુચના આધારે પેરોલ ફર્લો સ્કવોડે કોઠંબા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી ફીરદોસ કાસીમ કઠડી રહે.સિગ્નલ ફળીયા જુના ડાકોર રોડને બાતમી આધારે ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે કોઠંબા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
9 વર્ષથી ધાડમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
ગોધરા | છેલ્લા નવ વર્ષથી વડોદરા છાણી પોલીસ મથકના ઘાડના ગુનામાં નાસતો ફરતો આરોપી આરઆરસેલ પંચમહાલ ગોધરા રેન્જ પોસઇ એ.એ.ચૌધરી તથા સ્ટાફે બાતમી આધારે રમેશ ચૌહાણને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે છાણી પોલીસ મથકે સોંપ્યો હતો.
રણજીતનગરની પરણિતાને ત્રાસ આપતા ફરીયાદ
ઘોઘંબા | રણજીતનગરની અને પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતી ફરીયાદી બેને વિરાપુરાના દલપત રાઠવા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ શિક્ષિકાને નાતે તેને નોકરીના સ્થળે રહેવુ પડતુ તેને લઇને પતિ અને તેના પિતા દ્વારા માનસિક ત્રાસ આપતા હતા. આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ-મેઇલ કરો
9099203204 (દાહોદ જિલ્લા માટે)
9737115470 (પંચ-મહિ. જિલ્લા માટે)
dbgodhra@gmail.com
dbdahod@gmail.com
અંદર વાંચો
ગોધરામાં મામલતદારની કચેરીના ખોદકામ વેળા અવશેષો મળ્યા (પેજ-04)
100 ગૃહિણી પ્રતિમા બનાવી બોલી- દર વર્ષે માટીના જ ગણેશ બનાવીશું પેજ-04)
પંચ તંત્ર
હવે સમલૈગીકાનો સંબંધોને કોર્ટે મંજૂરી આપી, હવે તેના લગ્નમાં ગવાસે ‘લે જાયેંગે, લે જાયેંગે લડકે વાલે લડકે કો લે જાયેંગે.’