• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • પૂર્વાનુમાન | આકાશમાં છુટાછવાયા વાદળો રહેશે. ગરમીની અસર વર્તાશે

પૂર્વાનુમાન | આકાશમાં છુટાછવાયા વાદળો રહેશે. ગરમીની અસર વર્તાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0)

ગોધરા 35 27

દાહોદ 35 27

સૂર્યાસ્ત આજે

19.17 pm

સૂર્યોદય કાલે

06.12 am

પહેલાં ગુડ ન્યૂઝ

M&M મહેતા હાઇસ્કૂલ વિવિધ સ્પર્ધામાં અગ્રેસર
ગોધરા | 2018-19ના નવા વર્ષમાં શાળાએ કલામહાકુંભમાં પ્રથમ સ્થાન તથા ભરતનાટ્યમમાં પટેલ ક્રિશ્નાએ ધો.10એ જિલ્લામાં પ્રથમ નંબર, તાલુકા કક્ષાએ શર્મા વૃન્દાએ એક પાત્રિય અભિનયમાં પ્રથમ, આ ઉપરાંત જયુડોમાં ત્રણ વિદ્યાર્થી ગોલ્ડ, બે વિદ્યાર્થી સિલ્વર અને એક વિદ્યાર્થી બ્રોન્જ મેડલ મળવ્યો છે. મહેંદીમાં ભાટીયા ઉશાલી તથા પટેલ ક્ષીતા પ્રથમ, સ્વચ્છતા બાબતે લોક વિજ્ઞાન કેન્દ્ર મારફતે વકૃત્વ સ્પર્ધામાં શાળામાં 8 વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા.

ન્યૂઝ ફટાફટ

હીરાપુર ગામે જમીન સંબધે મારી નાખવાની ધમકી
ગોધરા | જાંબુધોડાના હિરાપુર ગામે આ જમીન અમારા બાપદાદાની છે તું કેમ ખેડે છે. તેમ કહીને વિકમભાઇ બારીયાએ વાશના પરોણાથી ઇશ્વરભાઇને મારીને ઇજાઓ કરીને મારી નાખવાની ઘમકી આપી હતી.

બાસ્કા ગામ પાસે હાઇવે પર અકસ્માત
ગોધરા | બાસ્ક પાસેના હાઇવે ઉપર જય પ્રકાશે પોતાની ગાડીન આગળ અચાનક રીક્ષા આવતાં બ્રેક મારતાં પાછળથી આવતી સ્કોડા કાર ચાલકે પોતાની કાર પુરપાટ ચલાવીને અથડાતાં ગાડીને નુકસાન કર્યુ હતું

પોલીસના છાપામાં 5 જુગારીઓ નાસી ગયા
ગોધરા | વેજલપુરના બેઢીયા ગામે ખુલ્લામાં હારજીતનો જુગાર પર પોલીસે છાપો મારતાં જુગારીઓ ગુલાબ, કનુ, સંજય, પ્રવીણ તથા વિજય પોલીસને ચકમો આપીને નાસી ગયા હતા.

ધોળકુવા પાસે ટ્રકની ટક્રે રીક્ષા પલટી ખાતા બે ને ઇજા
ગોધરા | ધોળાકુવા ગામ પાસે અજાણ્યા ટ્રક ચાલે પોતાના કબજાની ટ્રક પુરપાટ ચલાવીને રીક્ષાને ટક્કર મારતાં રીક્ષા પલટી ખવડાવીને વસીમ તથા રીયાઝને ઇજાઓ પહોચાડીને નાસી ગયો હતો.

કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ-મેઇલ કરો

9099203204 (દાહોદ જિલ્લા માટે)

9737115470 (પંચ-મહિ. જિલ્લા માટે)

dbgodhra@gmail.com

dbdahod@gmail.com

અંદર વાંચો

દાહોદ જિલ્લાના 6 ગામ તસ્કરોના ભયના ઓથાર હેઠળ રોજ ઉજાગરા (પેજ-04)

હાલોલમાં છેલ્લા 15 દિ’માં શરદી-તાવ ખાસીના 4977 કેસ નોંધાયા (પેજ-04)
પંચ તંત્ર

સરકાર કહે છે એક છોકરી ભણે તો ઘરમાં ચાર છોકરાને શિક્ષિત કરે છે પરંતુ એક છોકરીને લીધે કલાસમાં 40 છોકરા બગડે છે તેને માટે શું આયોજન છે ?
અન્ય સમાચારો પણ છે...