• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • દાહોદ નગર સેવા સદન દ્વારા મહિલા નેતૃત્વ દિવસ ઉજવાયો

દાહોદ નગર સેવા સદન દ્વારા મહિલા નેતૃત્વ દિવસ ઉજવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ | દાહોદ નગર સેવા સદન દ્વારા “મહિલા સશક્તિકરણ પખવાડિયા’’ની ઉજવણીના ભાગ રૂપે મહિલા નેતૃત્વ દિવસ ભાજપા મહિલા પ્રમુખ અને નગર સેવા સદન કોર્પોરેટર રીનાબેન પંચાલના અધ્યક્ષસ્થાને નગર સેવા સદનના સભાખંડ ખાતે ઉજવાયો હતો. અધ્યક્ષસ્થાનેથી રીનાબેન પંચાલે રાજ્ય સરકાર દ્વારા માત્ર મહિલાઓ માટે ઉજવાતા મહિલા પખવાડિયાની ઉજવણીનો મૂળભૂત હેતુ વિશે સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...