• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • રળિયાતીમાં ઘરમાંથી 31 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

રળિયાતીમાં ઘરમાંથી 31 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ | દાહોદ શહેર નજીક આવેલા રળિયાતી ગામના સાંસીવાડ વિસ્તારમાં રહેતાં અરવીંદ ભાયચંદ સાંસીના ઘરે વિદેશી દારૂનો જથ્થોહોવાની બાતમીના આધારે દાહોદ તાલુકા પોલીસે રાતના સવા આઠવાગ્યે છાપો માર્યો હતો. તપાસ દરમિયાન ઘરમાંથી વિદેશી દારૂની નાની મોટી 258 બોટલો મળી આવી હતી. પોલીસે 31800 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરીને ઘરે નહીં મળેલા બૂટલેગર સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...