• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • Dahod 100 ગૃહિણી પ્રતિમા બનાવી બોલી દર વર્ષે માટીના જ ગણેશ બનાવીશું ગણેશ વિસર્જન પણ ઘરે જ કરીશું

100 ગૃહિણી પ્રતિમા બનાવી બોલી દર વર્ષે માટીના જ ગણેશ બનાવીશું ગણેશ વિસર્જન પણ ઘરે જ કરીશું

Dahod - 100 ગૃહિણી પ્રતિમા બનાવી બોલી દર વર્ષે માટીના જ ગણેશ બનાવીશું ગણેશ વિસર્જન પણ ઘરે જ કરીશું
Dahod - 100 ગૃહિણી પ્રતિમા બનાવી બોલી દર વર્ષે માટીના જ ગણેશ બનાવીશું ગણેશ વિસર્જન પણ ઘરે જ કરીશું

DivyaBhaskar News Network

Sep 09, 2018, 02:20 AM IST
દાહોદમાં ઇકોફ્રેન્ડલી ગણેશજીની શિબિરમાં ગૃહિણીઓએ માટીમાંથી શ્રીજીની પ્રતિમા બનાવી હતી. : તસવીર સંતોષ જૈન

દાહોદની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની શિબિરમાં આકૃતિ, પ્રકૃતિ, સંસ્કૃતિનો સુભગ સમન્વય

ભાસ્કર ન્યુઝ | દાહોદ

દાહોદમાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા આયોજિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીના વર્કશોપને શનિવારે યુવાનો સહિત બહુધા ગૃહિણીઓએ આવકારતા હોંશભેર ભાગ લઇ ભવ્યત્તમ સફળતા બક્ષી હતી. ઇકો ફ્રેન્ડલી ગણેશજીના આ તાલિમગૃહની

...અનુ. પાન.નં.2

દિવ્યભાસ્કરની પહેલ પણ સરાહનીય છે

આ ઇકો ફ્રેન્ડલી શિબિર થકી આકૃતિ, પ્રકૃતિ, સંસ્કૃતિનો સુભગ સમન્વય સધાતા મને ખૂબ જ આનંદ થયો છે. માટીના શ્રીજીનું સ્થાપન કરવાની દિવ્ય ભાસ્કરની પહેલ પણ સરાહનીય છે. હવે આ વર્ષે અને આગામી વર્ષથી ઘરે જ માટીમાંથી પ્રતિમા બનાવી મારા ઘરે જ કોઈ પાત્રમાં પાણી ભરી તેમાં વિસર્જિત કરી માટીવાળું તે પાણી કુંડામાંના છોડને પીવડાવવાનો સંકલ્પ કર્યો છે. ડો શ્રેયા શાહ, શિબીરાર્થી

X
Dahod - 100 ગૃહિણી પ્રતિમા બનાવી બોલી દર વર્ષે માટીના જ ગણેશ બનાવીશું ગણેશ વિસર્જન પણ ઘરે જ કરીશું
Dahod - 100 ગૃહિણી પ્રતિમા બનાવી બોલી દર વર્ષે માટીના જ ગણેશ બનાવીશું ગણેશ વિસર્જન પણ ઘરે જ કરીશું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી