તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોકરીના રૂપિયા માટે હુમલા સાથે તોડફોડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ. ભીલવા ગામના ગણાવા કુટુંબના કેગુભાઇ લાલુભાઇ, સનુભાઇ લાલુભાઇ રાકેશભાઇ સનુભાઇ તથા જોખલાભાઇ પુંજલાભાઇએ ગતરોજ સાંજે ગામના રેમલાભાઇ ગણાવાને બેફામ ગાળો બોલી તમે છોકરી લીલાના રૂપિયા આપી દો તેમ કહી રેમલાભાઇને બન્ને ડાગ મારી ઇજા કરી, મેસુલ ભાઇને પીઠમાં તથા સવસીંગને માથાના ભાગે તેમજ ડાબા હાથે ડાંગ મારી ઇજાઓ કરી રેમલાભાઇના ઘરનો દરવાજો તથા બારીને નુકસાન પહોંચાડી જાનથી મારવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...