યુવતીને જીપમાં બેસાડી 3નું દુષ્કર્મ

દાહોદ. દે.બારિયા તાલુકાની યુવતી ગત તા.1/9/2018ના રોજ સવારે બારા ગામે જવા વાહની રાહ જોતી હતી. સાગટાળા ચોકડી પર જસુ રાઠવા...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:20 AM
Dahod - યુવતીને જીપમાં બેસાડી 3નું દુષ્કર્મ
દાહોદ. દે.બારિયા તાલુકાની યુવતી ગત તા.1/9/2018ના રોજ સવારે બારા ગામે જવા વાહની રાહ જોતી હતી. સાગટાળા ચોકડી પર જસુ રાઠવા તથા અન્ય બે જણા બોલેરો જીપ લઇને આવ્યા હતાં. જસુએ બારા જવાનું હોય તો ગાડીમાં બેસી જાઓ તેમ કહી તે યુવતીને જીપમાં બેસાડી લીધી હતી. જાનથી મારવાની ધમકીઓ આપીને જીપમાં સવાર ત્રણ યુવકોએ વારાફરતી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કોર્ટના હુકમના આધારે સાગટાળા પોલીસે જસુ સહિત ત્રણ સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

X
Dahod - યુવતીને જીપમાં બેસાડી 3નું દુષ્કર્મ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App