તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Dahod માઁ ભારતી ઉદ્યાનમાં જીવજંતુથી બચવાનું હોર્ડિંગ મુકાતા આક્રોશ

માઁ ભારતી ઉદ્યાનમાં જીવજંતુથી બચવાનું હોર્ડિંગ મુકાતા આક્રોશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદના મા ભારતી ઉદ્યાનમાં આડેધડ ઉગી નીકળેલા ઝાડીઝાંખરા અને તેમાં સર્પ સહિત વિવિધ જીવાતોનો ઉપદ્રવ સ્વાભાવિક રીતે વધ્યો છે ત્યારે તેની સઘન સફાઈ કરાવવા બદલે તંત્ર દ્વારા ‘આ ગાર્ડનમાં ઝાડી ઝાંખરામાં જનાવર ફરી રહ્યા છે, તેમાં બેસવું નહીં, કંઈ નુકશાન થશે તો તેની જવાબદારી તંત્રની નહીં રહે’ એવું હોર્ડિંગ લગાવવામાં આવતા અત્રે આવતા લોકોમાં છૂપો રોષ ફાટી નીકળ્યો છે.

દાહોદનું મા ભારતી ઉદ્યાન, દાહોદના ઐતિહાસિક છાબ તળાવને અડીને બનાવાયું છે. જેથી રમણીય વાતાવરણની સાથે આવનારને શુદ્ધ સ્વાસ્થ્ય વર્ધાક આબોહવા મળી રહે. વધારામાં તંત્ર દ્વારા બગીચાના મેન્ટેનન્સ થાય અને લોકોને સારી સુવિધા મળે તે હેતુથી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ...અનુ. પાન. નં. 2

સફાઇ મુદ્દે સાવચેતીની વાતથી આક્રોશ સંતોષ જૈન

અન્ય સમાચારો પણ છે...