• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • Dahod - પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.

પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.

ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0) દાહોદ 32 23 ગોધરા 32 23 સૂર્યાસ્ત આજે 19.48 pm સૂર્યોદય કાલે 6.23 am પહેલાં ગુડ ન્યૂઝ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:20 AM
Dahod - પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.

ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0)

દાહોદ 32 23

ગોધરા 32 23

સૂર્યાસ્ત આજે

19.48 pm

સૂર્યોદય કાલે

6.23 am

પહેલાં ગુડ ન્યૂઝ

બાળ વૈજ્ઞાનિકોની 200 કૃતિ�ઓ રજૂ કરાઇ

અંકલેશ્વર | અંક્લેશ્વરની ગટ્ટુ વિદ્યાલય એસ.વી.એસ કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજ્યું હતું જેમાં મા.વિભાગમાં 158 અને ઉ.મા. 43 કૃતિ રજુ થઇ હતી. 5 વિભાગમાંથી શ્રેષ્ઠ 15 કૃતિ જિલ્લામાં ભાગ લેશે.તે પૈકી શ્રેષ્ઠ 5 કૃતિ રાજ્યમાં મોકલાશે.

ન્યૂઝ ફટાફટ

ગોધરાના ટોલનાકા પાસે કાર સળગી ઉઠી

ગોધરા | ગોધરાના ડો મુવાડા પાસે આવેલના ટોલનાકા પાસે ગમનભાઇ તાવીયાડની વેગનાર ગાડીના એન્જીનમાં અચાનક આગ લાગી જતાં ગાડી સળગીને ખાખ થઇ ગઇ હતી.

બાપોટીયા ગામે જીવજંતું કરડતાં સારવાર હેઠળ

ગોધરા | પાવાગઢના બાપોટીયા ગામે અજય મનહરભાઇ રાઠવાને પોતાના ધરે કોઇ અજાણ્યું જીવ જંતું કરડી જતાં તેની હાલત લથડતાં તેને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો.

અભેટવા પાસે અકસ્માતમાં એકનુ મોત

ગોધરા | હાલોલના અભેટવાના બ્રીજ પાસે અજાણ્યા બાઇકનો ચાલક પોતાના કબજાની બાઇક પુરપાટ ચલાવીને સ્ટેરીંગ પરનો કનાબુ ગુમાવતાં પાછળ બેસેલા કેશરબેન પરમારને નીચે પાડફી લેતા઼ ગંભીર ઇજાઓ થતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ-મેઇલ કરો

9099203204 (દાહોદ જિલ્લા માટે)

9737115470 (પંચ-મહિ. જિલ્લા માટે)

dbgodhra@gmail.com

dbdahod@gmail.com

પંચ તંત્ર

બેટા, તારી ત્રણ પૈડાવાળી સાયકલ તારા ડેડી ઓિફસે લઇ ગયા છે.

Dahod - પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.
X
Dahod - પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.
Dahod - પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App