દાસામાં ગણિત-વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો

દાહોદ | લીમખેડા અને સીંગવડ તાલુકા સંકુલ દ્વારા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદના સંયુક્ત ઉપક્રમે...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:16 AM
Dahod - દાસામાં ગણિત-વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો
દાહોદ | લીમખેડા અને સીંગવડ તાલુકા સંકુલ દ્વારા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદના સંયુક્ત ઉપક્રમે ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન શ્રી નહેરૂ ઉ.બુ. મા.શાળા દાસામાં યોજાયો હતો. વિજ્ઞાન મેળામાં લીમખેડા સીંગવડ તાલુકાની 35 શાળાઓએ ભાગ લીધો જેમાં અલગ અલગ વિષયો આધારીત વિવિધ શાળાઓએ 45 જેટલી વિવિધ કૃતિઓ રજુ કરી હતી.

X
Dahod - દાસામાં ગણિત-વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App