Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Dahod » Dahod - લીમખેડામાં રોજગાર ભરતી મેળો યોજાશે

લીમખેડામાં રોજગાર ભરતી મેળો યોજાશે

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:16 AM

લીમખેડામાં રોજગાર ભરતી મેળો યોજાશે દાહોદ. લીમખેડા આઇટીઆઇમાં ઔધોગિક રોજગાર ભરતી મેળો તા.૧૪/૦૯/૨૦૧૮ ના સવારે...

  • Dahod - લીમખેડામાં રોજગાર ભરતી મેળો યોજાશે
    લીમખેડામાં રોજગાર ભરતી મેળો યોજાશે

    દાહોદ. લીમખેડા આઇટીઆઇમાં ઔધોગિક રોજગાર ભરતી મેળો તા.૧૪/૦૯/૨૦૧૮ ના સવારે ૧૦ વાગ્યાથી યોજાશે. રાજ્યના જુદા જુદા ઔદ્યોગિક એકમો/નોકરીદાતાઓ રૂબરૂ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પંસદગી કરનાર છે. નોકરીદાતાઓ રૂબરૂ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પંસદગી કરનાર છે. જો તમે આ ભરતી મેળામાં ભાગ લેવા માંગતા હોય તો તમારા તમામ અસલ પ્રમાણપત્રો તેની ખરી નકલો. પાસપોર્ટ સાઈઝ ના ફોટા સાથે સ્વ-ખર્ચે ઉક્ત સ્થળે હાજર રહેવું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending