Home » Madhya Gujarat » Latest News » Dahod » Dahod - પર્યાવરણને ધ્યાને લઈને છેલ્લા 7 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના

પર્યાવરણને ધ્યાને લઈને છેલ્લા 7 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:15 AM

પર્યાવરણને ધ્યાને લઈને છેલ્લા 7 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના થાય છેદાહોદ. દાહોદના રેલ્વે સ્ટેશન રોડ...

  • Dahod - પર્યાવરણને ધ્યાને લઈને છેલ્લા 7 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના
    પર્યાવરણને ધ્યાને લઈને છેલ્લા 7 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના થાય છેદાહોદ. દાહોદના રેલ્વે સ્ટેશન રોડ સ્થિત શ્રી ગણેશ નવયુવક મંડળ દ્વારા સાર્વજનિક ગણેશોત્સવનો 25મા વર્ષમાં પ્રવેશ થયો છે. પર્યાવરણ જાગૃતિ દાખવતા આશરે 15 ફૂટ ઉંચાઈ ધરાવતી માટીમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બેસાડી છે. હંસ પર સવાર થયેલ વિણાવાદીની સ્વરૂપમાં ગણેશ પ્રતિમા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ