Home » Madhya Gujarat » Latest News » Dahod » Dahod - કંબોઇધામ ખાતે ગુરૂગોવિંદ મહારાજના મંદિરે ધાર્મિક મેળો

કંબોઇધામ ખાતે ગુરૂગોવિંદ મહારાજના મંદિરે ધાર્મિક મેળો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:15 AM

Dahod News - સંજેલી. દાહોદ જિલ્લાના લીમડી પાસે આવેલ કંબોઇ શ્રી ગુરૂગોવિંદ મહારાજના સમાધિ સ્થળ ખાતે દર વર્ષની જેમ ભાદરવા સુદ...

  • Dahod - કંબોઇધામ ખાતે ગુરૂગોવિંદ મહારાજના મંદિરે ધાર્મિક મેળો
    સંજેલી. દાહોદ જિલ્લાના લીમડી પાસે આવેલ કંબોઇ શ્રી ગુરૂગોવિંદ મહારાજના સમાધિ સ્થળ ખાતે દર વર્ષની જેમ ભાદરવા સુદ અગિયારસને તા.20મી સપ્ટેમ્બરને ગુરૂવારના રોજ આદિવાસી સમાજમાં ધર્મની ધુની ધખાવનાર શ્રી ગુરૂગોવિંદ મહારાજના મંદિરે આરતી હવન ભજન સત્સંગનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે. કંબોઇ જયગુરૂ ગોવિંદ દ્વારા ટ્રસ્ટના ભાવિક ભક્તો આયોજકો, ધર્મધુરા સંભાળનાર છત્રગીરીબાપુ અને પ્રતાપગીરી બાપુના માર્ગદર્શન મુજબ અગિયારસને લઇ અગવડ ન પડે તે માટે આયોજન કરેલ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ