• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • Dahod પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.

પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.

Dahod - પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.

DivyaBhaskar News Network

Sep 08, 2018, 02:11 AM IST

ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0)

દાહોદ 32 23

ગોધરા 32 23

સૂર્યાસ્ત આજે

19.48 pm

સૂર્યોદય કાલે

6.23 am

ન્યૂઝ ફટાફટ

કાલોલમાં મકાનની બહારથી બાઇકની ચોરી

ગોધરા | કાલોલમાં ભાડાના મકાનની બહાર પ્રવિણભાઇ રાજપુતે બાઇકને લોક કરીને પાર્ક કરી હતી તેને કોઇ અજાણ્યો ચોર બાઇકનું લોક તોડીને ચોરી કરીને પલાયન થઇ ગયો હતો.

ધાધલપુર ગામે અદાવતે મારામારી

ગોધરા | શહેરાના ધાધલપુર ગામે જુની અદાવત રાખીને લક્ષ્મણભાઇ, ધીરજભાઇ, અજયભાઇ તથા વિજયભાઇનાઓએ લાકડી મારીને કીરણભાઇને ઇજાઓ પહોચાડવામાં આવી હતી.

વાડીનાથ ગામે જાનથી મારી નાખવાની ધમકી

ગોધરા | ઘોઘંબાના વાડીનાથ ગામે મારા છોકરાને વગર વાંકે કેમ માર્યો તેમ કહીને નરેન્દ્રભાઇ મકવાણાએ લાકડીનો ફટકો મારીને સવિતાબેન તથા રયજીભાઇને ઇજાઓ કરીને મારી નાખાવની ઘમકી આપી હતી.

કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ-મેઇલ કરો

9099203204 (દાહોદ જિલ્લા માટે)

9737115470 (પંચ-મહિ. જિલ્લા માટે)

dbgodhra@gmail.com

dbdahod@gmail.com

અંદર વાંચો

ગોધરામાં ચકચાર મચાવી દેનાર મર્ડર કેસનો ચુકાદો : 15 જણા નિદોષ છુટયા (પેજ-04)

કાલોલ તાલુકાના 12 ગામડાના ખેડૂતો દ્વારા જમીન સંપાદનનો વિરોધ (પેજ-04)

ખંગેલામાં કાર પંક્ચર કરીને સાત જ મીનીટમાં 3.81 લાખની લુંટ ચલાવાઇ (પેજ-04)

પંચ તંત્ર

મિત્રો જો તું કારમાં એકી સાથે પેટ્રોલ ફુલ ટાંકી કરાવીશ તો ઇન્કમ ટેક્ષવાળા તરત તને પકડી પાડશે. અહીં પેટ્રોલપપ પર CCTV કેમેરાથી પકડશે.

X
Dahod - પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી