• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • Dahod - બાળકોએ પહેલાં જોયું,શીખ્યું અને ઘરમાં માટીના ગણેશ સ્થાપનનો સંકલ્પ લીધો, હવે તમારો વારો...

બાળકોએ પહેલાં જોયું,શીખ્યું અને ઘરમાં માટીના ગણેશ સ્થાપનનો સંકલ્પ લીધો, હવે તમારો વારો...

alt145સ્વચ્છ દેશ, પ્રસન્ન ગણેશalt146 ના સૂત્ર સાથે દાહોદમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીના વર્કશોપનો શુભારંભ કરાયો ...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:11 AM
Dahod - બાળકોએ પહેલાં જોયું,શીખ્યું અને ઘરમાં માટીના ગણેશ સ્થાપનનો સંકલ્પ લીધો, હવે તમારો વારો...
દાહોદ શહેરમાં ‘સ્વચ્છ દેશ, પ્રસન્ન ગણેશ’ ના સૂત્ર સાથે તા.7 થી 11 સપ્ટેમ્બરના પાંચ દિવસ દરમ્યાન ચાલનારી શિબિરનો શુક્રવારે સવારે શુભારંભ થયો હતો. આ શિબિરમાં નખશિખ કુદરતી એવા માટી, ઘાસ, હળદર, ગેરુ જેવા પાણીમાં વિલીન થઇ જતા તત્વોમાંથી જ ગણતરીના કલાકોમાં જ ...અનુ. પાન. નં. 2

માટીના ગણપતિ બનાવવા સહેલા, પ્રયાસમાં પ્રતિમા આકાર લેશે

અમદાવાદ, જયપુરની જહેમત

શિબિરના આયોજક પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા આ કાજે જયંતિભાઈ અતિયા, સુશીલાબેન અતિયા, વિરાંગ રાજહંસ, રોહિતભાઈ અત્રી, મુદિતા મહેતા, ખૂશ્બુ મુરારીયા, કિર્તન પિત્રોડા, સચિન પ્રજાપતિ અને કિશોરભાઈ રાજહંસ જેવા દાહોદ સહિત મુંબઈ, વડોદરા, સુરત, અમદાવાદ અને જયપુરના પ્રતિમા બનાવતા નિષ્ણાત કલાકારોને દાહોદ બોલાવ્યા છે.

X
Dahod - બાળકોએ પહેલાં જોયું,શીખ્યું અને ઘરમાં માટીના ગણેશ સ્થાપનનો સંકલ્પ લીધો, હવે તમારો વારો...
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App