દાહોદ BOIમાં બેન્કમાં સત્યનારાયણની પુજા

દાહોદ. બેન્ક ઓફ ઇન્ડિયાએ 113માં સ્થાપના દિવસની ઉજવણી પોતાના ગ્રાહકો સાથે મળી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા શાખા...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:11 AM
Dahod - દાહોદ BOIમાં બેન્કમાં સત્યનારાયણની પુજા
દાહોદ. બેન્ક ઓફ ઇન્ડિયાએ 113માં સ્થાપના દિવસની ઉજવણી પોતાના ગ્રાહકો સાથે મળી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા શાખા પરિસરમાં કરી હતી. બેન્કની શાખાએ તેના સન્માનીય ગ્રાહકોને આમંત્રિત કરી બેન્ક સાથે કરેલા વ્યવહારોની ચર્ચા અને બેન્કની શાખા દ્વારા પુરી પડાતી ગ્રાહક સેવાની સહાયતા કરાઇ હતી.

X
Dahod - દાહોદ BOIમાં બેન્કમાં સત્યનારાયણની પુજા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App