થાંભલા પરથી ટ્રાન્સફોર્મર નીચે પાડી કોયલની ચોરી

19572ના સામાનની ચોરી સાથે 5 હજારનું ઓઇલ ઢોળ્યાની ફરિયાદ

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:11 AM
Dahod - થાંભલા પરથી ટ્રાન્સફોર્મર નીચે પાડી કોયલની ચોરી
દાહોદ શહેર નજીક આવેલા જાલત ગામમાં તસ્કરોએ વીજ થાંભલા ઉપર ફીટ કરેલું ટ્રાન્સફોર્મર નીચે પાડીને તેમાંથી કોર અને કોયલોની ચોરી કરી ગયા હતાં. આ સાથે ટ્રાન્સફોર્મમાં ભરેલું પાંચ હજાર રૂપિયાનું ઓઇલ પણ ઢોળી ગયા હતાં. ચોરી અને નુકસાન અંગે એમજીવીસીએલના ઇજનેરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જાલત ગામના ગામતળની પાછળ આવેલા વીજ થાંભલાને તસ્કરોએ રાતના સમયે નીશાન બનાવ્યો હતો. થાંભલા ઉપર મુકેલા ટ્રાન્સફોર્મરને ખોલીને તસ્કરોએ નીચે પાડી દીધુ હતું. ત્યાર બાદ તેને તોડીને અંદરથી12 હજાર રૂપિયાની ત્રણ કોર અને7572 રૂપિયાની કિંમતની ત્રણ કોયલ કાઢી લીધી હતી. આ

...અનુ. પાન. નં. 2

X
Dahod - થાંભલા પરથી ટ્રાન્સફોર્મર નીચે પાડી કોયલની ચોરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App