દાહોદ જિ.માં બે સ્થળેથી બાઇકની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડા. ખરસાણાના રાજુભાઇ ભુરસીંગભાઇ કટારાની મોટર સાયકલ લીમખેડા ખાતે ભાડાના મકાનમાં રહેતા પોતાના સાળાના મકાન આગળ લોક કરી મુકી હતી. જે મોટર સાયકલ ચોર ટોળકી પોતાના કસબ અજમાવી ચોરીને લઇ ગઇ હતી. રાજુભાઇ ભુરસીંગભાઇ કટારાએ ફરિયાદ નોંધાવી હતી. સંજેલીમાં રીઝવાન મજીતભાઇ પટેલના મકાન આગળ આંગણામાં લોક મારી મુકી હતી. જીજે-20-એડી-6757 નંબરની મોટર સાયકલની તસ્કરો ચોરી કરી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...