તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • પૂર્વાનુમાન | પંથકમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદી ઝાપટા પડશે.

પૂર્વાનુમાન | પંથકમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદી ઝાપટા પડશે.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0)

ગોધરા 35 26

દાહોદ 35 26

સૂર્યાસ્ત આજે

19.23 pm

સૂર્યોદય કાલે

5.55 am

પહેલાં ગુડ ન્યૂઝ

નર્મદા જિ.ની પીટીસી કોલેજનું 100% પરિણામ
રાજપીપળા | રાજપીપલાની પી.ટી.સી. કોલેજ- સ્ત્રી અધ્યાપન મંદિર કોલેજનું પ્રથમ અને દ્રિતિય વર્ષનું ૧૦૦% પરિણામ આવ્યું છે. પ્રથમ વર્ષમાં હિતિક્ષા સંજયકુમાર લિંબચિયાએ ૮૪% સાથે કોલેજ તથા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવેલ છે. જ્યારે બીજા વર્ષમાં ક્રૃપાલી નવિનસિંહ સુરતિયાએ ૮૪% ટકા મેળવ્યા છે.

ન્યૂઝ ફટાફટ

વાઘજીપુર ગામેથી યુવાન ગુમ
ગોધરા | શહેરાના વાઘજીપુર ગામે રહેતો શૈલેષ ભાઇ મનોરસિંહ પરમાર પોતાના ઘરેથી કોઇને કશું કહયા વગર કયાંક ચાલ જઇને પરત ઘરે નહિ આવીને ગુમ થયેલ છે.જેની પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગોધરા કુબા મસ્જીદ પાસેથી જુગારી ઝડપાયો
ગોધરા | ગોધરાના કુબા મસ્જીદ પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો રશીદ મિસ્ત્રી પોલીસની રેઇડ દરમિયાન જુગારના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરી હતી.

રીછીંયા ગામે છ પર એટ્રોસીટીની ફરીયાદ નોધાઇ
ગોધરા | રીછીયાં ગામે ગીરવે આપેલ જમીનમાં સાફ સફાઇ કરવા બાબતે બોલાચાલી થતાં છ વ્યક્તિઓએ જશંવત વણકરને જાતિય અપમાનિત કરીને ગેરકાયદે મારમાર્યોની એટ્રોસીટીની ફરીયાદ નોધાઇ હતી.

નાટાપુર ગામે નજીવ બાબતે મારામારી
ગોધરા | નાટાપુરમાં સાનતસિંહ તથા અન્યો મકાઇ ઓરત હતા. તે દરમિયાન કપુરી, નરવત તથા મહેશે મારા ખેતરની પાળી કેમ તોડી નાખી તેમ કહીને લોખંડની કોસ માથાના ભાગે મારીને ઇજાઓ પહોચાડી હતી.

ગલાલિયાવાડથી બુલેટની ચોરી
દાહોદ | ગલાલિયાવાડનાં નરેશ પંચાલે બુલેટ ઘર આગળ પાર્ક કર્યું હતું. ત્યારે રાતે તસ્કરો આ બુલેટની ચોરી કરીને ફરાર થયા હતાં. શોધખોળ બાદ પણ પત્તો નહીં મળતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ-મેઇલ કરો

9099203204 (દાહોદ જિલ્લા માટે)

9737115470 (પંચ-મહિ. જિલ્લા માટે)

dbgodhra@gmail.com

dbdahod@gmail.com

અંદર વાંચો

નદીમાં કેમિકલવાળા પાણીથી ફીણના ગોટાં વળતાં માછલીના મોત (પેજ-03)

ફતેપુરા તાલુકાના 15 ગામના 122 લોકો પાસેથી 15 લાખની છેતરપીંડી (પેજ-04)

પાલિકા બંધ કરી તંત્ર શહેરમાં સફાઈ કામ કરવા નીકળતા તંત્ર ખોરવાયું (પેજ-04)
પંચ તંત્ર

િદવથી આવતા ચેક પોસ્ટ નડે છે એના માટે કંઇ િવધિ કરાવો.
અન્ય સમાચારો પણ છે...