• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • Dahod પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.

પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.

Dahod - પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.
Dahod - પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.

DivyaBhaskar News Network

Sep 10, 2018, 02:06 AM IST

ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0)

દાહોદ 32 23

ગોધરા 32 23

સૂર્યાસ્ત આજે

19.48 pm

સૂર્યોદય કાલે

6.23 am

પહેલાં ગુડ ન્યૂઝ

દાહોદ શિક્ષણ સમિતિની બેઠક 17મી સપ્ટે. યોજાશે

દાહોદ | દાહોદ જિલ્લા પંચાયત, જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક ચેરમેન મોહિન્દ્રાબેન રાઠોડના અધ્યક્ષસ્થાને તા. ૧૭ના રોજ બપોરે 1.30 કલાકે યોજાશે. આ જર્જરીત ઓરડા તોડી પાડવાની દરખાસ્તને મંજુરી આપવા, નામ/ અટકમાં ફેરફાર કરવા અંગેની દરખાસ્ત બાબત વગેરે મુદાઓની ચર્ચા સમીક્ષા કરવામાં આવશે.

ન્યૂઝ ફટાફટ

6 વર્ષથી ફરાર અપહરણનો આરોપી ઝડપાયો

ગોધરા | ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોધાયેલા અપહરણના ગુનાનો આરોપી સુભાષભાઇ બારીયા છેલ્લા 6 વર્ષથી નાસતો ફરતો હતો. તેને આર આર સેલે બાતમીના આધારે ઝડપી પાડીને આગળની કાર્યવાહી કરી હતી.

ખોટી બાતમીવાળો ફોન કરતાં કાર્યવાહી

ગોધરા | રેણા મોરવા ખાતે રહેતાં ભરતભાઇ ના ધરમાં બિયર તથા દારૂ હોવાની મોબાઇલ દ્રારા ખોટી બાતમી ગોધરા પોલીસ કટ્રોલને કરતાં પોલીસે બાતમી આપનાર મોબાઇલ નંબરવાળા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

રાયણવાડીયા ગામ પાસે અકસ્માત

ગોધરા | પાવાગઢના રાયણવાડીયા ગામ પાસેના ોરડ ઉપર અજાણ્યો ગાડી ચાલક પોતાનુ઼ વાહન પુર પાટ ચલાવીને બાઇકને ટક્કર મારતાં ગોરધનભાઇ તથા કવલીબેનને ઇજાઓ પહોચાડીને નાસી ગયો હતો.

રણજીતપુરાગામે મહિલા ને ત્રાસ આપતા ફરીયાદ

ગોધરા | રાજગઢના રણજીતપુરા ગામે ગીતાબેન રાઠવાને પ્રેમ લગ્ન કરીને અલગ કરીને દલપતભાઇએ તેના સંગાસંબધીને ત્યા ગોંધી રાખીને શારીરીક માનસીક ત્રાસ આપીને જાલુભાઇ, પ્રકાશભાઇ તથા જયોત્સનાબેનને તારે દલપત જોડે રહેવાનું કહીને ઘમકી આપીને કોઇને મળવા ન દેતા ગીતાબેનને પોલીસ ફરીયાદ નોધાવી હતી.

કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ-મેઇલ કરો

9099203204 (દાહોદ જિલ્લા માટે)

9737115470 (પંચ-મહિ. જિલ્લા માટે)

dbgodhra@gmail.com

dbdahod@gmail.com

અંદર વાંચો

દાહોદ જિ.માં કોંગ્રેસ દ્વારા બંધ રાખવા વેપારીઓને વિનંતિ કરવામાં આવી (પેજ-04)

ગોધરામાં મામલતદાર કચેરીના કામને પુરાતત્વ વિભાગ દ્વારા બંધ કરાવાયું (પેજ-04)

જીયો કંપનીની સાઇડ ઉપરથી 800 કિલો વજનના જનરેટરની ચોરી (પેજ-04)

પંચ તંત્ર

લ્યો બોલો, રાહુલ ગાંધી મંદિરે મંદિરે ફરવા લાગ્યા, કોંગ્રેસને 70 વર્ષે ખબર પડી કે ભારતમાં પણ હિન્દુઓ રહે છે !!

X
Dahod - પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.
Dahod - પૂર્વાનુમાન | વાદળછાયું વાતાવરણ રહેશે. ઝરમર વરસાદની શક્યતા રહેશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી