તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • ઉઘરાણી માટે આવેલા યુવક પાસેથી તમંચાની અણીએ 60 હજારની લુંટ

ઉઘરાણી માટે આવેલા યુવક પાસેથી તમંચાની અણીએ 60 હજારની લુંટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદથી મોટર સાઇકલ ઉપર મધ્ય પ્રદેશ જઇ રહેલાં યુવકને રસ્તામાં રોકીને બાઇક સવાર લુટારુઓએ લમણે તમંચો મુકીને રોકડા રૂપિયા 60 હજાર સહિતના મુદ્દામાલની લુંટ કરી હતી. આ મામલે ગરબાડા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા ગામના રહેવાસી જાવેદખાન અમીરખાન મકરાણી ઉઘરાણી અર્થે દાહોદ આવ્યા હતાં.તેઓ ઉઘરાણીના રૂપિયા લઇને પરત ભાભરા મોટર સાઇકલ ઉપર જઇ રહ્યા હતાં.

...અનુ. પાન. નં. 2

અન્ય સમાચારો પણ છે...