તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચંદવાણામાં ડમ્પરમાં લવાતો 15.67 લાખનો દારૂ જપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ તાલુકાના ચંદવાણા ગામે મધ્ય રાત્રે પોલીસનું વાહન ચેકિંગ જોઇને ડમ્ફરમાં સવાર યુવકો નાસી છુટ્યા હતાં.તપાસ વેળા આ ડમ્ફરમાંથી પોલીસને 15.67 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કતવારા પોલીસે ડમ્ફરના નંબરના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

દાહોદ એસ.પી હિતેશ જોયસરે શનિવારની રાત્રે કોમ્બિંગ નાઇટની સુચનાઓ આપી હતી. તેના આધારે કતવારાના પીએસઆઇ એસ.બી ઝાલા સહિતનો સ્ટાફ ચંદવાણા ગામની વાવડી ચોકડી પર વાહન ચેકીંગ કરી રહ્યો હતો.દરમિયાન રાતના બે વાગ્યાના અરસામાં સામેથી આવતું ડમ્ફર એકાએક રોકાઇ ગયું હતું. આ ડમ્ફરમાંથી ચાલક તથા ડમ્ફરમાં ક્લીનર સાઇડમાં બેઠેલો યુવક નજીકના ખેતરમાં ભાગી છુટતાં

...અનુ. પાન. નં. 2

પોલીસે ચંદવાણા વાવડી ચોકડી પર વાહન ચેકીંગ દરમિયાન ડમ્ફરમાંથી 15 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. : તસવીર સંતોષ જૈન

અન્ય સમાચારો પણ છે...