તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદ ખાતે એસીના શોરૂમની બહાર ગાડીમાંથી લેપટોપની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેરમાં ગોધરારોડ ઉપર આજે શુભારંભ થનાર એ.સી.ના શોરૂમની બહારના ભાગે શોરૂમની ઔપચારિક મુલાકાતે આવેલ જાણીતી ઇલેક્રટ્રોનિકસ કંપનીના અગ્રણીની કારમાંથી મહત્વના અનેક ડેટાનો સંગ્રહ ધરાવતું લેપટોપ ચોરી થવા પામતા ચકચાર મચી હતી.

શહેરના ગોધરારોડ ઉપર આજે જેનો શુભારંભ થનાર છે તે રોયલ ઇલેક્ટ્રોનિક્સના શોરૂમની મુલાકાતે વડોદરાથી હિટાચી કંપનીના સેલ્સ એક્ઝ્યુટિવ શૈલેષભાઇ મિશ્રા આવ્યા હતા. તેઓ શોરૂમની અંદર ગયા બાદ માત્ર 5 -7 મિનિટમાં જ બહાર આવ્યા હતા ત્યારે GJ -06 કપ-7606 નંબર ધરાવતી ઇનોવા કારમાંથી મહત્વના અનેક ડેટા ધરાવતું લેપટોપ ગુમ જણાયું હતું. મહત્વના ડેટા ધરાવતું લેપટોપ ગુમ થયાનું જાણી ગભરાઈ ગયેલા શૈલેષભાઈએ શોરૂમના માલિક જુઝરભાઈ બોરીવાલાને આ જાણ કરતા જ જુઝરભાઈએ આસપાસ તપાસ આદરી હતી. પરંતુ, કોઈ સગડ નહીં જડતા તેમને સી.સી.ટી.વી.ના ફૂટેજ જોતા તેમાં એક

...અનુ. પાન. નં. 2

અન્ય સમાચારો પણ છે...