તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝરીખુર્દથી લગ્નના ઇરાદે કિશોરીનું અપહરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ | દાહોદ તાલુકાના ઝરીખુર્દ ગામે ગત તા.18 જાન્યુઆરીના રોજ આવેલ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ઢેબર ગામના રાહુલભાઇ ખુમાનભાઇ ભાભોરે ઝરીખુર્દ ગામની 16 વર્ષિય સગીરાને પત્ની તરીકે રાખવાના ઇરાદે બળજબરીથી અપહરણ કરી લઇ ગયો હતો. અપહ્યુત સગીરાના પિતા તથા ઘરના સૌ મોડી સાંજે ખેતરેથી પરત ઘરે આવતા સગીરા ઘરે ન હોવાથી તેની ગામમાં તપાસ કરાવી હતી પરંતુ તેની કોઇ ભાળ મળી ન હતી ત્યાર બાદ તેનું અપહરણ થયાનું જાણવા મળતા અપહ્યુત સગીરાના પિતાએ કતવારા પોલીસ મથકે રાહુલ ભાભોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો