તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેલીયામાં પાઇપથી હુમલો કરી દાગીના મળી રૂા.33850ની લૂંટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેવગઢ બારિયા તાલુકાના કેલીયા ગામે મોઢે રૂમાલ બાંધેલા પેન્ટશર્ટ પહેરેલા અજાણ્યા 6 લૂંટારૂઓએ ઘરમાં પ્રવેશ કરી પાઇપ વડે હુમલો કરી ચાંદીના ગાદીના તથા રોકડ મળી 33,850 રૂપિયાના મુદ્દામાલની લૂંટ ચલાવી ભાગી ગયા હતા.

કેલીયા ગામે રહેતા અને ઘરમાં જ કરિયાણાની દુકાન ચલાવતાં અજમેલભાઇ સબુરભાઇ પટેલનો પરિવાર ગતરાત્રીના રોજ જમી પરવારી ઘરમાં સુઇ ગયો હતો અને અજમેલભાઇ ઘરની બહાર દુકાનના કાઉન્ટર ઉપર પાસે ખાટલામાં બેઠા હતા. તે દરમિયાન રાત્રીના 10.30 વાગ્યાના અરસામાં આશરે છ જેટલા અજાણ્યા પેન્ટશર્ટ પહેરેલ અને મોઢે રૂમાલ બાંધેલા લૂંટારૂઓ તેઓ પાસે આવ્યા હતા. જે પૈકી બે લૂંટારૂઓએ તેમને પકડી રાખ્યો હતો. અને અન્ય એક લૂંટારૂઓએ લોખંડની પાઇપથી બરડાના ભાગે તથા ડાબા હાથના કાંડાના ભાગે મૂઢ માર મારી ઘાયલ કર્યા હતા. તેમજ દુકાનના અનુસંધાન પાન નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો