તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ જિલ્લાના 17 PSIની આંતરિક બદલીઓ કરાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રવીવારે દાહોદ શહેરની એસ.પી કચેરી ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. ત્યારે તમામ પોલીસ મથકના રિવ્યુ બાદ નબળી કામગીરી કરનારા પીએસઆઇને જાહેરમાં તતડાવ્યા હતાં. આ સાથે એસ.પી જોયસર દ્વારા એક સાથે 17 પીએસઆઇને તેમની આંતરિક બદલીની જાહેરાત કરતાં ખળભળાટ મચીગયો હતો. આ બદલીઓમાં લીમડીના પીએસઆઇ પી.એમ જુડાલને ઝાલોદ મુકવામાં આવ્યા છે. આસાથે દાહોદ તાલુકાના બી.આર પટેલને લીમડી, જેસાવાડાના પી.એમ મકવાણાએ દાહોદતાલુકા, ઝાલોદના વી.આર ચૌહાણને દાહોદ તાલુકા સેકન્ડ, લીમખેડાના એસ.જે રાઠોડને ધાનપુર, રણધિકપુરના આર.કે રાઠવાને લીમખેડા, દાહોદ શહેરના એ.એમ રાઠવાને સાગટાળા, એસઓજીના જે.એન પંચાલને એલસીબી, એલસીબીના પી.બી જાદવને એસઓજી, ઝાલોદના એસ.કે પરમારને દાહોદ શહેર ટ્રાફિક, કતવારાના એસ.બી ઝાલાને જેસાવાડા, દાહોદ તાલુકાના સેકન્ડ આર.બી રબારીને કતવારા,સંજેલીના એમ.એ દેસાઇને લીમખેડા મુકવામાં આવ્યા છે. આ સાથે લીવ રિઝર્વ પીએસઆઇ પી.કે અસોડાને ઝાલોદમાં સેકન્ડ, લીવ રિઝર્વ આર,કે રાઠવાને રણધિકપુર, લીવ રિઝર્વ ડી.એસ ઇસરાણીને સંજેલી, લીવ રિઝર્વ આર.જી ખાંટને ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો