તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રક સાથે અથડાતાં ST બસને અડધા લાખનું નુકસાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ | સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા તાલુકાના પાટડી ગામે રહેતા એસ.ટી. બસ ડ્રાયવર મેહુલકુમાર અમરતદાન ગઢવી પોતાના કબજાની જીજે-18-ઝેડ-1433 નંબરની એસ.ટી. બસ ગત મોડી રાતના એક વાગ્યાના સુમારે પુરઝડપે હંકારી લઇ આવી દાહોદ જનતા ચોક તળાવ પાસે રોડની સાઇડમાં ઉભેલ જીજે-20-ટી-6229 નંબરની ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાવી હતી. અકસ્માત સર્જાતા એસ.ટી. બસને રૂ.50,000નું નુકસાન થવા પામ્યું હતું. જ્યારે બસમાં બેઠેલ પેસેંજરને હોઠ પર ઇજા થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો