લીમડી ગામમાં આવેલી લિટલ માસ્ટર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ. ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં આવેલી લીટલ માસ્ટર ઇંગલિશ મીડીયમ સ્કુલમાં ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સ્પર્ધામાં વિવિધ વેશ ધરનારા કેજી સેક્શનના બાળકોએ કેટવોક કર્યુ હતું. શાળાના પ્રિન્સીપાલ મીત્તલ શર્મા અને શાળાના શિક્ષકોએ આ કાર્યક્રમ સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવી હતી. શાળાના આ પ્રયાસમાં વાલિઓનો પણ પૂર્ણ સહકાર મળ્યો હતો અને તેમણે પણ સરાહના કરી હતી.
અન્ય સમાચારો પણ છે...