તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદમાં ભગિની સમાજ પાસે લીકેજથી વેડફાતુ પીવાનું પાણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદના સરદાર પટેલ રોડ ઉપર આવેલ ભગિની સમાજની બહારના ભાગે પાઇપ લાઈનમાં લીકેજ થતાં આસપાસનો સમગ્ર વિસ્તારમાં પાણીજન્ય ગંદકી ફેલાતાં રાહદારી- લોકો પરેશાન થઇ રહ્યા છે.

દાહોદ ભગિની સમાજ, સરકારી ઝાયડસ હોસ્પિટલ, પેટ્રોલપંપ, નિર્માણાધીન સ્ટેશન, બગીચો વગેરે મહત્વના સ્થળો શહેરના આ રસ્તે જ છે ત્યારે આવાગમન પણ સતત રહે છે. એવામાં લગભગ 15 દિવસથી આ રસ્તાની વચ્ચે કોઈ લીકેજ થયું હોઈ તંત્ર દ્વારા તેનું રીપેરીંગ હાથ ધરાયું હતું. પરંતુ તેને પૂરું કરવા બદલે અધૂરું છોડી દેવાતા હાલમાં ભરરસ્તે પાણી-પાણી થઇ જતા લોકો ઉપર બાજુમાંથી આવાગમન કરતા વાહનોથી ઉડતા છાંટાથી કપડાં બગડી રહ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. તંત્ર દ્વારા સત્વરે આ મહત્વના રસ્તે સર્જાયેલું લીકેજ બંધ કરી દેવાય તેવી લાગણી પ્રવર્તી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો