તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદમાં10મી માર્ચે ઢોલ મેળાે યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ. હોળી પહેલા દાહોદ શહેરમાં દર વર્ષે ભીલ સમાજ સુધારણા મંડળ દ્વારા આદિવાસી સંસ્કૃતિના આગવા પ્રતિક સમાન ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે. 12મા ઢોલ મેળાનું આ વખતે 10 માર્ચના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજમાં ઢોલનું અનેરું મહત્વ છે. આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાના આશયથી દાહોદના સીટી ગ્રાઉન્ડ ઉપર આયોજન કર્યું છે.મેળામાં આવતાં ઢોલીઓને પ્રોત્સાહિત કરવા માટે 1થી 15માં આવનારઓને રોકડ ઇનામ આપશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો