તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભલોડમાં નજીવી બાબતે માતા-પુત્ર સાથે તકરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ | ગરબાડા તાલુકાના અભલોડ ગામે રહેતા મનસુખભાઇ રામાભાઇ ભાભોરે તેના જ ફળિયામાં રહેતા લીલાબેન દિનેશભાઇ ભાભોરને મારી મોટર સાયકલ આગળથી કેમ નીકળો છો જણાવી બિભત્સ ગાળો આપતાં હતો. જેથી તેમના પુત્ર રણજીતે ગાળો બોલવાની ના પાડતાં મનસુખે તેને માથાના ભાગે લાકડી મારી ઇજા પહોંચાડી લોહીલુહાણ કર્યા હતા.આ સંદર્ભે લીલાબેને જેસાવાડા પોલીસ મથકે મનસુખ વિરૂદ્ધ ફરિયાદ આપતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...