તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદના સ્ટેશન રોડથી બાઇક ચોરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ. દાહોદના ભરપોડા હોસ્પિટલની બહાર પાર્ક કરેલ રૂ. 7000 ની કિંમતની મોટરસાયકલ ચોરાઈ હતી. તા.17-3-19 ના રોજ રાતે બિંદેશભાઈ પરમાર સ્પ્લેન્ડર બાઈક લઈને સ્ટેશન રોડ ઉપર આવ્યા હતા. જયાં ભરપોડા હોસ્પિટલ પાસે લોક મારી એક કામ અર્થે જવાનું હોઈ ગયા હતા.એક કલાક બાદ તેઓ પ્રરત આવતા ચોરી કરી લઇ ગયાનું ધ્યાને આવ્યું હતું.આ બાબતે ગૌશાળા વિસ્તારમાં રહેતા બિંદેશ પરમારે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...