તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદમાં રાત્રી બજાર પાસેથી બાઇક ચોરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ. દાહોદના અજમલખાન પઠાણ ઘરેથી બાઇક લઇને નિકળ્યા હતા. અને સ્ટેશન રોડ ઉપર આવેલ રાત્રી બજારની બહાર બાઇકને લોક મારી મુકી ચાલતા ફરવા નિકળ્યા હતા. તે દરમિયાન બાઇક ચોરી કરી લઇ ગયો હતો. અડધો કલાક બાદ ફરીને પાછા આવી પાર્ક કરેલી જગ્યાએ બાઇક લેવા જતાં બાઇક જોવા ન મળતાં આજુબાજુમાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી આજદિન સુધી બાઇકનો કોઇ પત્તો નહી લગતા બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો