તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિ શારીરિક સબંધ રાખતો ન હોવાથી પત્નીની પોલીસ ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરા તાલુકામાં પરણાવેલી દાહોદ જિલ્લાની યુવતિ ઉપર આડા સબંધનો વહેમ રાખીને પતિ વાતચીત કરવાનું બંધ કરવા સાથે તેની જોડે શારીરિક સબંધ પણ રાખતો હતો. શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળેલી યુવતિએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની એક યુવતિના લગ્ન શહેરા તાલુકામાં સમાજના રીતરિવાજ મુજબ થયા હતાં. સાસરિયાઓ દ્વારા તેને એક વર્ષ સારૂ રાખી હતી. યુવતિને વસ્તારમાં હાલ એક છોકરી છે. પતિ બીજા માણસો સાથે આડા સબંધ હોવાનો વહેમ રાખીને પિયરમાં પણ નહીં જવા દઇને મારઝુડ કરતો હતો. આ ઉપરાંત પિયરમાં કોઇ સબંધ નહીં રાખવાનું પણ દબાણ કરતો હતો. આ મામલે યુવતિએ તેના સાસુ-સસરાને જાણ કરી હતી ત્યારે તેઓ પણ ઘરના કામ બાબતે મેણા મારીને પતિ સાથે વાત પણ કરવા દેતાં ન હતાં. યુવતિને ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો