તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમડાબરા ખાતે કતલ માટે લઇ જવાતા પશુ ભરેલો ટેમ્પો પલટી ગયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કતવારા પોલીસ ગતરોજ રાત્રીના સમયે ભીટોડી ઢાળ પોલીસ સહાયતા કેન્દ્ર ઉપર પ્રોહી ડ્રાઇવ અનુસંધાને વાહન ચેકીંગમાં હતા. ત્યારે સવારના 6.30 વાગ્યાના અરસામાં એમ.પી. તરફથી આઇસર ટેમ્પો આવતાં તેને ઉભી રાખવાનો ઇસારો કરતાં ચાલકે ટેમ્પો રાછરડા રોડ ઉપર ભગાવી મુકી હતી. જેથી પોલીસે તેનો પીછો કરતાં પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા લીમડાબરા ગામે ટોલડુંગરી પાસે ટેમ્પો પલ્ટી ખવડાવી ગાડીના ડ્રાઇવર અને ક્લિનર બન્ને ભાગવા લાગ્યા હતા. પોલીસે પીછો કરતાં ઝાબુઆ જીલ્લાના પેટલાવદ ગામના ગાડીનો ક્લિનર સુરતાનભાઇ નાનુરામ ગામડ પકડાઇ ગયો હતો. જ્યારે ટેમ્પોના ચાલક ઇન્દોરના આઝાનગરનો રહેવાસી જાબીરઅલી જુલ્ફીકારઅલી અંધારાનો લાભ લઇ ભાગી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે ટેમ્પોમાં તપાસ કરતાં ઘાસચારો કે પાણીની સગવડ વગર મુસ્કેટાટ ક્રુરતા પૂર્વક બાંધેલી કતલ કરવા માટે લઇ જવાતી 11 ગાયો જેના મો તથા પગો બાંધેલી

...અનુ. પાન. નં. 2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો