તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમી સાથે સહવાસ બાદ ગર્ભ આઠ માસનો થતાં પ્રેમિકાને કુંવારી માતા બનવાનો વારો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદમાં પ્રેમી સહાધ્યાયી સાથે જંગલમાં મળીને યુવતિએ મર્યાદા ઓળંગ્યા બાદ તેને ગર્ભ રહી ગયો હતો. લગ્નના ઠાલા વચનો અને ધમકીથી ભયભિત યુવતિએ સમય વેડફતાં ગર્ભ આઠ માસનો થઇ ગયો છે. પ્રેમીએ લગ્નનો સ્પષ્ટ નન્નો ભણી દેતાં આ યુવતિને હવે કુંવારી માતા બનવાનો વારો આવ્યો છે. ઘટનામાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

દાહોદ શહેર નજીક હાઇવે ઉપર આવેલા એક ગામમાં રહેતી યુવતિ આઇટીઆઇ કરતી હતી તે વખતે વર્ષ 2016માં સહઅધ્યાયી લીમખેડા તાલુકાના કથોલિયા ગામના મોહીત બામણિયા સાથે તેની આંખ મળી ગઇ હતી. કાચી વયમાં પ્રેમમમાં પડેલી આ યુવતિને મળવા માટે પ્રેમી તેના ગામ નજીકના જંગલમાં અવાર-નવાર આવતો હતો. ત્રણ વર્ષથી પ્રેમમાં હોવાથી વર્ષ 2018ના જુલાઇ માસમાં બંને જંગલમાં મળતાં એકબીજા ઉપર કાબૂ રાખી શક્યા ન હતાં. મોહીત ઉપર ‘મોહીત’ હોવાથી યુવતિએ પોતાનું સર્વસ્વ સોંપી દીધુ હતું. માસિકધર્મ નહીં આવતાં તપાસ બાદ બે માસનો ગર્ભ હોવાનું ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો