તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરાળી લોટમાં ઘઉંનો લોટ ભેળવાતાં 1.45 લાખનો દંડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ શહેરમાં વેચાતા ફરાળી લોટમાં ઘઉંના લોટનું મિશ્રણ સામે આવતા વેપારી, એજન્ટ અને ઉત્પાદક પેઢીને 1.45 લાખ રૂપિયાનો દંડ ફટકરાવામાં આવ્યો છે. ફરાળીના લોટમાં ઘઉંનો લોટ ભેળવીને લોકોની આસ્થા સાથે ચેડા કરાયાની ગંભીર બાબત
સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો.

દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં ઇદ્રીશભાઇ જીનીયાની દુકાનમાંથી પાલિકાના ફુડ ઓફિસર પીંકલ નગરાળાવાલાએ 3 ઓગષ્ટ 2018ના રોજ જય શ્રી સ્વામી નારાયણ મીક્સ ફરાળી લોટનો નમૂનો લીધો હતો. આનમૂનો પૃથ્થકરણ માટે ભૂજની લેબમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારે નમૂનામાં ઘઉંના લોટનું મિશ્રણ જણાયુ હતું. આ સાથે પેકિંગ ઉપર ઇન્ગ્રેડીયન્ટમાં તેનો કોઇ ઉલ્લેખ ન હોવાથી નમૂનો મીસબ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ બાબતનો કેસ દાહોદના

...અનુ. પાન. નં. 2

વેપારી, એજન્ટ, ઉત્પાદક પેઢી સામે કાર્યવાહી

નમૂનો મોકલતાં મિસબ્રાન્ડેડ જાહેર કરાયો

અન્ય સમાચારો પણ છે...