તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલોલના નાંદરખા પાસે આઇસરમાંથી ત્રણ લાખના દારૂ સાથે ડ્રાઇવર ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા એલ.સી.બી પોલીસે કાલોલના નાંદરખા પાસેથી આઇસર ટેમ્પામાં તાટપત્રીની આડમાં રૂાપિયા ત્રણ લાખ ઉપરાંતના વિદેશી દારૂ થતા આઇસર મળી કુલ રૂા. 7,19,360 ના મુદ્દામાલ સાથે સાથે ચાલકને ઝડપી પાડી વેજલપુર પોલીસ મથકે પ્રોહીબીશનનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ખેપીયાઓ દ્ગોવારા રોજ નવા નવા કીમીયોથી દારૂની હેરાફેરી કરતા હોય છે. ગોધરા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમાને આઇસરમાં દારૂની હેરાફેરી થતી હોવાની મળેલ પાકી બાતમીના આધારે એલ.સી.બીના માણસો સાથે બાતમીના કાલોલના નાદરખા ત્રણ રસ્તા પર નાકાબંધી ગોઠવી હતી. આ સમય દરમ્યાન ગોધરા તરફથી GJ.2. Z.4345 નંબરના આઇસર ટેમ્પાને રોકી ડ્રાઇવરને પૂછપરછ કરતા તેનું નામ બીજીયાભાઈ મંગાભાઈ મકવાના રહે.ખરોદા મુંડીયા ફળીયુ જી.દાહોદ જણાવ્યું હતું. એલ.સી.બીના માણસો દ્વારા ટેમ્પાની તપાસ કરતા ઝંકલા ઉપર બાંધેલ તાડપત્રીની આડમાં વિદેશી દારૂની 88 પેટી મળી આવી હતી. જેમાંથી

...અનુ. પાન. નં. 2

આઇસરમાંથી દારૂના જથ્થા સાથે ડ્રાયવર ઝડપાયો જયવિરસિંહ સોલંકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો