તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોદકામ કરવાની ના પાડતાં 4ને ઘાયલ કરાયાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર તાલુકા કચલધારા ગામના ડામોર કુટુંબના પાંગુભાઇ ગજહીગભાઇ, મીઠુભાઇ ગજહીંગભાઇ, સોબનભાઇ ગજહીંગભાઇ તથા દિવાનભાઇ હિમાલા આવી બાબુભાઇ ડામોરની જમીનમાં ઝુપડુ બનાવવા માટે ખોદકામ કરતાં હતાં. આ વખતે ભુરીબેન તેઓને ના પાડતા ચારેએ ઉશ્કેરાઇને ગાળો બોલી ભુરીબેનને કમ્મરના ભાગે ડાબી સાથળ પર વજહીંગને ડાબા હાથની કોણીના નીચેના ભાગે, બરડાના ભાગે તથા સાથળ ઉપર, ભરતને માથાના પાછળના ભાગે તેમજ ડાબી સાઇડના પડખાના ભાગે તેમજ બાબુભાઇ ડામોરને બંને પગે તેમજ કમરના ભાગે, રમીલાબેનને ડાબા પગની સાથળ તથા કમ્મરના ભાગે લાકડીઓ વડે માર મારીને ઇજાઓ પહોંચાડી હતી. ચારેએ મોતની ધમકી પણ આપતાં કતવારા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો