તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી ખાતેના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માટે દાહોદના 4 વિદ્યાર્થીઓની પસંદગી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આગામી તા.20-1-2020 ના રોજ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશભરમાંથી આ કાર્યક્રમ કાજે પસંદ થયેલા 1037 વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના 42 વિદ્યાર્થીઓ તેમના 5 એસ્કોર્ટ ટીચર્સ સાથે ભાગ લેશે. દાહોદ જિલ્લામાંથી આ કાર્યક્રમમાં 4 વિદ્યાર્થીઓ પસંદ થયા છે. દાહોદની સેન્ટ મેરી શાળાના સમીના જે. જેસાવાડાવાલા, ધ્વનિ એચ.પટેલ અને ગર્વ આર.જૈન સાથે જવાહર નવોદય વિદ્યાલયના અંતિમ સોઢાની પસંદગી થઇ છે. જેઓ તા.17 જાન્યુ.એ દાહોદથી રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો