તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ જિ.માં 1225 આરોગ્ય કર્મીઓની હડતાળ સમેટાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ જિ.માં વિવિધ માંગણીઓ સંદર્ભે 1225 આરોગ્ય કર્મચારીઓ 17મી તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરેલા હતાં. તેના કારણે જિલ્લામાં આરોગ્ય સેવાઓ ઉપર વિપરીત અસર પડી હતી.

તા.27/2/2019ના રોજ નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષપણા હેઠળ એક સત્તાવાર બેઠકમાં આરોગ્ય કર્મચારી મહાસંમઘે રજુ કરેલા 1 થી 13 પડતર પ્રશ્નો બાબતે સુખદ સહમતી સાથે લેખિત બાહેધરી આપી હતી. જેથી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર સંલગ્ન રાજ્ય મહામંડળે તા.17/1/2019ના રોજ આપેલ આદેશ પરત ખેંચી આંદોલન હાલ પુરતુ મુલતવી રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં તમામ આરોગ્ય કર્મચારીઓ 28મી તારીખથી પોતાની ફરજ ઉપર હાજર થઇ જશે તેવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો