હિરાપુર ગામે ઘાસના ઢગલામાં ભીષણ આગ ભભૂકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુર:  તાલુકાના હિરાપુર ગામે પુવાર વિક્રમસિંહ ના ઘરના આંગણે અચાનક કોઇ કારણસર આગ લાગતાંથી 10 ઉપરાંત ઢગલામાં ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું.  આગ લાગવાથી આસપાસના ગામજનો દોડી આવીને આગ પર કાબુ મેળવવા માટે કોશિશ કરી હતી. પરતું આગે ઉગ્ર સ્વરૂપ ઘારણ કરતાં લુણાવાડા તથા સંતરામપુરમાંથી આવેલ ફાયર ફાઇટરે પાણીનો મારો કરીને આગ પણ કાબુ મેળવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...