બાળકો પહેલાં શીખ્યા પછી માટીના ગણેશ સ્થાપવા સંકલ્પ લીધો

1. સૌપ્રથમ ગુંદેલી માટીની લુગદી લઇ જોઈતી માત્રામાં તેના ગોળા બનાવી એકની ઉપર એક મુકવી.
1. સૌપ્રથમ ગુંદેલી માટીની લુગદી લઇ જોઈતી માત્રામાં તેના ગોળા બનાવી એકની ઉપર એક મુકવી.
2. ક્રમશ: ગણેશજીના આકારમાં એકમેકની સાથે ગોઠવી હાથથી જે તે અંગનો આકાર આપવો.
2. ક્રમશ: ગણેશજીના આકારમાં એકમેકની સાથે ગોઠવી હાથથી જે તે અંગનો આકાર આપવો.
3. સૌપ્રથમ સૂંઢ વગેરે માટે માટીને હથેળી વડે પાતળો આકાર આપી મોઢાના ભાગે ગોઠવવી.
3. સૌપ્રથમ સૂંઢ વગેરે માટે માટીને હથેળી વડે પાતળો આકાર આપી મોઢાના ભાગે ગોઠવવી.
4. છેલ્લે પ્રતિમા તૈયાર થાય બાદમાં સૂકવવા દઈ હળદર, ગેરુ જેવા રંગ લગાવી શણગાર કરાય.
4. છેલ્લે પ્રતિમા તૈયાર થાય બાદમાં સૂકવવા દઈ હળદર, ગેરુ જેવા રંગ લગાવી શણગાર કરાય.
Bhaskar News

Bhaskar News

Sep 08, 2018, 01:16 AM IST

દાહોદ: દાહોદ શહેરમાં ‘સ્વચ્છ દેશ, પ્રસન્ન ગણેશ’ ના સૂત્ર સાથે તા.7 થી 11 સપ્ટેમ્બરના પાંચ દિવસ દરમ્યાન ચાલનારી શિબિરનો શુક્રવારે સવારે શુભારંભ

થયો હતો. આ શિબિરમાં નખશિખ કુદરતી એવા માટી, ઘાસ,હળદર, ગેરુ જેવા પાણીમાં વિલીન થઇ જતા તત્વોમાંથી જ ગણતરીના કલાકોમાં જ પ્રતિમાઓ

બનાવતા શીખવવામાંઆવી રહી છે.

પ્રકૃતિ મિત્ર મંડળની જળાશયો બચાવવાની આ મુહિમ અંતર્ગત ગણેશ પ્રતિમાઓ માટે મોરબીથી ખાસ લાલ માટી મંગાવવામાં આવી છે. જેના વડે ગણતરીના

કલાકોમાં જે તે શિબિરાર્થીને ગણેશજી બનાવતા શીખવવામાં આવે છે. જળાશયોને પ્રદુષિત થતાં રોકવાની મક્કમતા સાથે 500 થી પણ વધુ દાહોદવાસીઓએ,

પર્યાવરણ ક્ષેત્રે નવતર ક્રાંતિ આણતી આ શિબિરમાં ભાગ લીધો છે.

માટીના ગણપતિ બનાવવાની રીત.

X
1. સૌપ્રથમ ગુંદેલી માટીની લુગદી લઇ જોઈતી માત્રામાં તેના ગોળા બનાવી એકની ઉપર એક મુકવી.1. સૌપ્રથમ ગુંદેલી માટીની લુગદી લઇ જોઈતી માત્રામાં તેના ગોળા બનાવી એકની ઉપર એક મુકવી.
2. ક્રમશ: ગણેશજીના આકારમાં એકમેકની સાથે ગોઠવી હાથથી જે તે અંગનો આકાર આપવો.2. ક્રમશ: ગણેશજીના આકારમાં એકમેકની સાથે ગોઠવી હાથથી જે તે અંગનો આકાર આપવો.
3. સૌપ્રથમ સૂંઢ વગેરે માટે માટીને હથેળી વડે પાતળો આકાર આપી મોઢાના ભાગે ગોઠવવી.3. સૌપ્રથમ સૂંઢ વગેરે માટે માટીને હથેળી વડે પાતળો આકાર આપી મોઢાના ભાગે ગોઠવવી.
4. છેલ્લે પ્રતિમા તૈયાર થાય બાદમાં સૂકવવા દઈ હળદર, ગેરુ જેવા રંગ લગાવી શણગાર કરાય.4. છેલ્લે પ્રતિમા તૈયાર થાય બાદમાં સૂકવવા દઈ હળદર, ગેરુ જેવા રંગ લગાવી શણગાર કરાય.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી