તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PM મોદીના સ્વાગતની અનોખી તૈયારી: 670 છોકરીઓ શ્રીફળ સાથે ગોઠવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સ્થળે આવે તે સમયે તેમનું સ્વાગત કરવા માટે લીમખેડા કોલેજ અને વિવિધ શાળાની 670 છોકરીઓને મોદી પ્રવેશવાના હતાં તે ગેટ ઉપર જ શ્રીફળ સાથે ગોઠવી દેવામાં આવી હતી. વિવિધ ડ્રેસમાં સજ્જ થઇને આવેલી છોકરીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો 67મો જન્મદિવસ લીમખેડામાં આદિવાસીઓ વચ્ચે મનાવતાં જન્મદિવસની ભેટરૂપે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ વનબંધુઓ માટે રૂા.4817 કરોડની સિંચાઇ અને પાણી પુરવઠાને લગતી યોજનાઓની જાહેરાત કરી હતી.
આગળ જુઓ વધુ તસવીર
અન્ય સમાચારો પણ છે...